GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ મેગ્નાકાર્ટા કોન્સ્ટી બેઝરૂલ ફન્ડારાઈટ્સ પ્રોરોઈન્ડ મેગ્નાકાર્ટા કોન્સ્ટી બેઝરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સત્તાનાથન સમિતિ રામનંદન સમિતિ રંગનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સત્તાનાથન સમિતિ રામનંદન સમિતિ રંગનાથન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ? 270 900 350 300 270 900 350 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. તરણેતરનો મેળો ઘેડનો મેળો નકળંગનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો ઘેડનો મેળો નકળંગનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 198 આર્ટીકલ - 214 આર્ટીકલ - 210 આર્ટીકલ - 199 આર્ટીકલ - 198 આર્ટીકલ - 214 આર્ટીકલ - 210 આર્ટીકલ - 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change the degree : Mohan is not the best student Many students are better than Mohan Some students are at least as good as Mohan No other student is as good as Mohan Mohan is better than any other student Many students are better than Mohan Some students are at least as good as Mohan No other student is as good as Mohan Mohan is better than any other student ANSWER DOWNLOAD GUJARATI MCQ APP