કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝડ એર-કન્ડિશન્ડ રેલવે ટર્મિનલ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? બેંગલુરુ અમદાવાદ સુરત ચેન્નાઈ બેંગલુરુ અમદાવાદ સુરત ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 22 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા ચીન ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 117 88 102 76 117 88 102 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ? અબ્દુલ કલામ સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-આરોગ્ય e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-સંજીવની e-આરોગ્ય e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-સંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP