કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઝારખંડ સરકારે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી ? 80 ટકા 65 ટકા 50 ટકા 75 ટકા 80 ટકા 65 ટકા 50 ટકા 75 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? નાસિરા શર્મા શરદ પગારે સુરિન્દર વર્મા મમતા કાલિયા નાસિરા શર્મા શરદ પગારે સુરિન્દર વર્મા મમતા કાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો વાંચી સાચા જવાબ આપો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. આપેલ તમામ ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. આપેલ તમામ ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ? પૂર્વ રેલવે મધ્ય રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે મધ્ય રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વનું સૌથી ઝડપી અને શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ફુગાકુ કયા દેશે વિકસિત કર્યું ? રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? અમદાવાદ સુરત પોરબંદર ગાંધીનગર અમદાવાદ સુરત પોરબંદર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP