GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

કુંદનલાલ ધોળકીયા
મનુભાઈ પાલખીવાલા
નટવરલાલ શાહ
શશીકાંત લાખાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો.

ભવનાથનો મેળો
તરણેતરનો મેળો
ઘેડનો મેળો
નકળંગનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી
વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP