ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ બંને અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ મળે છે ? કાચુ લોખંડ બોકસાઈટ મેંગેનીઝ અબરખ કાચુ લોખંડ બોકસાઈટ મેંગેનીઝ અબરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ખરાઉ જંગલો ભારતીય જંગલો નિત્ય લીલા જંગલો શંકુદ્રુમ જંગલો ખરાઉ જંગલો ભારતીય જંગલો નિત્ય લીલા જંગલો શંકુદ્રુમ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? વિજયવાડા ન્યૂ દિલ્હી કોલકાતા મુંબઈ વિજયવાડા ન્યૂ દિલ્હી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'ભારતનો સંત્રી' એટલે શું ? હિમાલય પર્વત અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર હિમાલય પર્વત અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ 2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ 3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ 4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ A) અમદાવાદ B) બેંગલુરુ C) મુંબઈ D) દિલ્હી 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP