નફો અને ખોટ (Profit and Loss) 11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 60 રૂ. 40 રૂ. 30 રૂ. 90 રૂ. 60 રૂ. 40 રૂ. 30 રૂ. 90 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 11 ખુરશી = 3 ટેબલ.....(1) 1 ખુરશી + 1 ટેબલ = રૂ. 140.....(2) સમીકરણ (2) ને 3 વડે ગુણતા 3 ખુરશી + 3 ટેબલ = રૂ.420 3 ખુરશી + 11 ખુરશી = રૂ.420 14 ખુરશી = રૂ.420 1 ખુરશીની કિંમત = 420/14 = રૂા.30
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા. 900માં વેચતાં 10% ખોટ જાય તો તેની ખ.કિ રૂ. ___ હોય. 90 990 100 1000 90 990 100 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 20% 15% 30% 25% 20% 15% 30% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 20/20 = 1 રૂ. = 100 પૈસા વેચાણ કિંમત = 1.25 ×100 = 125 પૈસા નફો = 125 - 100 = 25 પૈસા =25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે. રૂ. 1390 રૂ.1400 રૂ. 1341½ રૂ. 1352 રૂ. 1390 રૂ.1400 રૂ. 1341½ રૂ. 1352 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 1337 = મૂળ કિંમત × (100-9/2)/100 1337×100×2 / 191 = મૂળ કિંમત 1400= મૂળ કિંમત મૂળ કિંમત = 1400 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 100/11 20 10 5 100/11 20 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ___ નફો પડતર કિંમત વેચાણ કિંમત ખોટ નફો પડતર કિંમત વેચાણ કિંમત ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP