કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ? મધ્ય પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કસાઈ નદી ક્યા દેશમાં આવેલી છે ? ઈજિપ્ત નાઈજીરિયા કોંગો અફઘાનિસ્તાન ઈજિપ્ત નાઈજીરિયા કોંગો અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ઈરાન ફિલિપાઈન્સ માલદીવ મ્યાનમાર ઈરાન ફિલિપાઈન્સ માલદીવ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોષણ અભિયાનની શરૂઆત ક્યારે કરી હતી ? 8 માર્ચ, 2016 8 માર્ચ, 2015 8 માર્ચ, 2014 8 માર્ચ, 2018 8 માર્ચ, 2016 8 માર્ચ, 2015 8 માર્ચ, 2014 8 માર્ચ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ? DRDO અગ્નિકુલ કોસમોસ ROSCOSMOS બેલાટ્રિક્સ એરોસ્પેસ DRDO અગ્નિકુલ કોસમોસ ROSCOSMOS બેલાટ્રિક્સ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે હાઈફા દિવસ મનાવવામાં આવે છે ? 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP