Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિનાની ચોથી તારીખે રવિવારની અગાઉનો વાર હતો તો આ મહિનાની 11 મી તારીખે કયો વાર હશે ? ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ? ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ હાઈકોર્ટના ચાલુ કે માજી જજ હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર આપેલ તમામ ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ હાઈકોર્ટના ચાલુ કે માજી જજ હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘રૂપિયાનું ઝાડ’ ચિત્ર કૃતિ માટે કોણ જાણિતુ છે ? રસિકલાલ પરિખ છિરાજી સાગરા કનુભાઈ દેસાઈ છગનલાલ જાદવ રસિકલાલ પરિખ છિરાજી સાગરા કનુભાઈ દેસાઈ છગનલાલ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. મુજબ ધરપકડનું વોંરટ___ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં લેખિક હોવું જોઇએ ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં લેખિક હોવું જોઇએ ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે કોઈ ઝેરી પદાર્થનું કૃત્ય કરવું તે ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 292 295 278 284 292 295 278 284 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે ? આપેલ પૈકી એક પણ નહીં ત્રીજો પહેલો બીજો આપેલ પૈકી એક પણ નહીં ત્રીજો પહેલો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP