ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

ન્હાનાલાલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

નટવરલાલ પંડ્યા
અરદેશર ખબરદાર
બળવંતરાય ઠાકોર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP