કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ ? દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ચીન ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ? ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ? લીબિયા માડાગાસ્કર મોરેશિયસ તાઈવાન લીબિયા માડાગાસ્કર મોરેશિયસ તાઈવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? બિહાર ઓડિશા કર્ણાટક તમિલનાડુ બિહાર ઓડિશા કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરાયેલા પ્રિત્ઝકર પુરસ્કાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP