કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઉત્પાદનની ક્ષમતાની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે ? ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર (Forest Healing Centre) કયા સ્થળે આપવામાં આવ્યું ? ગુરૂગ્રામ, હરિયાણા રાનીખેત, ઉત્તરાખંડ નાગપુર, મહારાષ્ટ્ર ભોપાલ, મધ્ય પ્રદેશ ગુરૂગ્રામ, હરિયાણા રાનીખેત, ઉત્તરાખંડ નાગપુર, મહારાષ્ટ્ર ભોપાલ, મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમદાવાદના મોઢેરા ખાતે બનાવવામાં આવેલા સ્ટેડિયમની પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા કેટલી છે ? 90,000 1.32 લાખ 1.35 લાખ 1.10 લાખ 90,000 1.32 લાખ 1.35 લાખ 1.10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે હોટલાઈન સ્થાપિત કરવા માટે સહમતિ દર્શાવી છે ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ચીન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP