ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? ટંકારા મથુરા ભાવનગર કાશી ટંકારા મથુરા ભાવનગર કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? ઓરિસ્સા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે રાજ્યની જમીનમાં વાવણી પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે રાજ્યની જમીનમાં વાવણી પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? રામાયણનો રાજતરંગિણીનો મહાભારતનો અથર્વવેદનો રામાયણનો રાજતરંગિણીનો મહાભારતનો અથર્વવેદનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP