કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા કેટલી થઈ ? 1 કરોડ 50 લાખ 25 લાખ 10 લાખ 1 કરોડ 50 લાખ 25 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ? ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ? ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ? IIT મદ્રાસ IIT ખડગપુર AIIMS ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર AIIMS ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પી.કે. સિંહાએ કયા પદેથી રાજીનામું આપ્યું ? નીતિ આયોગના CEO વડાપ્રધાનના મુખ્ય સલાહકાર કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ નાણાં સચિવ નીતિ આયોગના CEO વડાપ્રધાનના મુખ્ય સલાહકાર કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ નાણાં સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP