કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? મિતાલી એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સિટી ઈનોવેશન એક્સચેન્જ (CiX) પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? શરદ પગારે નાસિરા શર્મા સુરિન્દર વર્મા મમતા કાલિયા શરદ પગારે નાસિરા શર્મા સુરિન્દર વર્મા મમતા કાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કુલદીપસિંહ ધનવાલીયા પ્રદીપ જોષી જયદીપ ભટનાગર અજય કુમાર કુલદીપસિંહ ધનવાલીયા પ્રદીપ જોષી જયદીપ ભટનાગર અજય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ? મોરેશિયસ માડાગાસ્કર તાઈવાન લીબિયા મોરેશિયસ માડાગાસ્કર તાઈવાન લીબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021માં કયા દેશ/દેશોએ ભાગ લીધો હતો ? સ્વિત્ઝર્લેન્ડ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP