જાહેર વહીવટ (Public Administration) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ? એલ.ડી.વાઈટ અર્નસ્ટ ફ્રરન્ડ ડબલ્યુ.એ.રોબસન લૉર્ડ હેવાર્ટ એલ.ડી.વાઈટ અર્નસ્ટ ફ્રરન્ડ ડબલ્યુ.એ.રોબસન લૉર્ડ હેવાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken window Syndrome' વપરાય છે ? પોલીસ સત્તા ન્યાયિક સત્તા કારોબારી સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) પોલીસ સત્તા ન્યાયિક સત્તા કારોબારી સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? માહિતી પ્રેષણ અંકુશ દોરવણી માહિતી સંચાર માહિતી પ્રેષણ અંકુશ દોરવણી માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1923 1921 1925 1931 1923 1921 1925 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP