ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1950 1956 1953 એક પણ નહીં 1950 1956 1953 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? પાણિની - અષ્ટાધ્યાયી હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ પાણિની - અષ્ટાધ્યાયી હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? સીસું લોખંડ ટેરાકોટા તાંબુ સીસું લોખંડ ટેરાકોટા તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ? દર્શનાબેન મહેતા રાજલબેન મહેતા પુષ્પાબેન મહેતા હંસાબેન મહેતા દર્શનાબેન મહેતા રાજલબેન મહેતા પુષ્પાબેન મહેતા હંસાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP