કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ' ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ કયા શહેરમાં જારી કરવામાં આવ્યા ? ગાઝિયાબાદ હૈદરાબાદ અમદાવાદ ભોપાલ ગાઝિયાબાદ હૈદરાબાદ અમદાવાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જેફરી ડેવિડ ઉલ્મેન આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં જેફરી ડેવિડ ઉલ્મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દ્વિપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ 'વરુણ-2021' નું અરબ સાગરમાં આયોજન કર્યું હતું ? બ્રિટન જાપાન અમેરિકા ફ્રાંસ બ્રિટન જાપાન અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિયરેક્ટરના સલાહકાર તરીકે કયા ભારતીય IAS અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ? રાજીવ ટોપનો રાજીવકુમાર પ્રથમ અગ્રવાલ રાજેન્દ્ર કુમાર રાજીવ ટોપનો રાજીવકુમાર પ્રથમ અગ્રવાલ રાજેન્દ્ર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ મોરેશિયસ સાથેના હાઈડ્રોગ્રાફિક સર્વે માટે મોરિશિયસમાં તૈનાત કરાયું છે ? INS દર્શક INS સર્વેક્ષક INS મકર INS સાગરધ્વનિ INS દર્શક INS સર્વેક્ષક INS મકર INS સાગરધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP