ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 30 ટકા 35 ટકા 20 ટકા 25 ટકા 30 ટકા 35 ટકા 20 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1919 ઈ.સ.1925 ઈ.સ.1922 ઈ.સ.1915 ઈ.સ.1919 ઈ.સ.1925 ઈ.સ.1922 ઈ.સ.1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? એની બેસન્ટ માધવ ગોળવાલકર ભગતસિંહ લાલા લજપતરાય એની બેસન્ટ માધવ ગોળવાલકર ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1947 1925 1932 1945 1947 1925 1932 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP