કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? IMF વર્લ્ડ બેંક UNICEF UNDP IMF વર્લ્ડ બેંક UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિઝડને કયા ભારતીય ક્રિકેટરને પાછલા દશકનો શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર કર્યો ? રોહિત શર્મા એમ. એસ. ધોની વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા એમ. એસ. ધોની વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એન. વી. રમણ શપથ ગ્રહણ કરશે. એન. વી. રમણ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયમૂર્તિ હશે ? 41 47 51 49 41 47 51 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? NIC C-DAC IIT બોમ્બે IIT મદ્રાસ NIC C-DAC IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા લૉન્ચ કરવામાં આવેલું HCCR પોર્ટલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? હોમીયોપેથી આયુર્વેદ યુનાની યોગ હોમીયોપેથી આયુર્વેદ યુનાની યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે પર્યાવરણને નુકસાન કરનારને સજા આપવા માટે ઈકોસાઈડ (Ecoside) વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે ? ફ્રાંસ ઇંગ્લેન્ડ નેધરલેન્ડ સ્વીડન ફ્રાંસ ઇંગ્લેન્ડ નેધરલેન્ડ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP