ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીનું પ્રિય વાદ્ય કયું છે ? ડમરુ તડપું ભૂંગળ મંજિરા ડમરુ તડપું ભૂંગળ મંજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જ્યુબીલી પુલ ક્યાં જિલ્લામાં આવેલ છે ? રાજકોટ પોરબંદર અમદાવાદ સુરત રાજકોટ પોરબંદર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? સુરેન્દ્રનગર સુરત અરવલ્લી વડોદરા સુરેન્દ્રનગર સુરત અરવલ્લી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? સિધ્ધપુર ચાણોદ દ્વારકા પ્રભાસ પાટણ સિધ્ધપુર ચાણોદ દ્વારકા પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ? હમીરસર - અંજાર રણમલ - જામનગર શર્મિષ્ઠા - વડનગર સુરસાગર - વડોદરા હમીરસર - અંજાર રણમલ - જામનગર શર્મિષ્ઠા - વડનગર સુરસાગર - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું સુષિર વાદ્ય છે ? પિનાકી શુક્તિ પાવરી ભાણ પિનાકી શુક્તિ પાવરી ભાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP