ભારતની ભૂગોળ (Geography of India) આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ? લઘુ આંદામાન દક્ષિણ આંદામાન મધ્ય આંદામાન ઉત્તર આંદામાન લઘુ આંદામાન દક્ષિણ આંદામાન મધ્ય આંદામાન ઉત્તર આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? જમ્મુ અને કાશ્મીર પંજાબ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પંજાબ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? ચોખા શણ જુવાર મકાઈ ચોખા શણ જુવાર મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? સાંથલ ભીલ ગૉન્ડ ગુજ્જર સાંથલ ભીલ ગૉન્ડ ગુજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? કેળા ભીંડા ટામેટા ચોખા કેળા ભીંડા ટામેટા ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP