કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિલીવ- વ્હોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી' પુસ્તક કોણે લખ્યું છે ? સુરેશ રૈના રવિચંદ્રન અશ્વિન રિકી પોન્ટિંગ શેન વોટસન સુરેશ રૈના રવિચંદ્રન અશ્વિન રિકી પોન્ટિંગ શેન વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત દ્વારા કયા સ્થળે ત્રણેય સેનાઓ માટે 'જોઈન્ટ લોજિસ્ટિક નોડ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? કોચી વિશાખાપટ્ટનમ જામનગર મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ જામનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? ચિલી બ્રાઝિલ ઇંગ્લેન્ડ જાપાન ચિલી બ્રાઝિલ ઇંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ? ગુજરાત મધ્ય પ્રદેશ આપેલ તમામ ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ આપેલ તમામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લૉન્ચ કરી છે ? સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ 15મું આયોજન પંચ SEBI સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ 15મું આયોજન પંચ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એન. વી. રમણ શપથ ગ્રહણ કરશે. એન. વી. રમણ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયમૂર્તિ હશે ? 47 49 41 51 47 49 41 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP