ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. એક પણ નહીં નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી એક પણ નહીં નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? રંગાલી બીહુ નવરાત્રી પોંગલ ઓનમ રંગાલી બીહુ નવરાત્રી પોંગલ ઓનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંજાબનું "જંગલ" કઈ કળા / પ્રવૃતિ સાથે સંકળાયેલ છે ? નાટ્ય વાદન ગાયન દ્રશ્ય નાટ્ય વાદન ગાયન દ્રશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? રત્નકુંબલ પુખ્યાગર લોબડી તારુતા રત્નકુંબલ પુખ્યાગર લોબડી તારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો. ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ બિહુ - આસામ ગરબા કે ભવાઈ - ગુજરાત ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ બિહુ - આસામ ગરબા કે ભવાઈ - ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ? રાધાકૃષ્ણન ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નેહરુ વિનોબા ભાવે રાધાકૃષ્ણન ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નેહરુ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP