ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 250 238 253 245 250 238 253 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 151 149 150 148 151 149 150 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? વડી અદાલતને રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને વડી અદાલતને રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 42માં 46માં 44માં 45માં 42માં 46માં 44માં 45માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતના એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP