કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 29 મે 28 મે 30 મે 27 મે 29 મે 28 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે ગુજરાત તમિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતનું પ્રથમ એલિફન્ટ રિઝર્વ સિંહભૂમિ એલિફન્ટ રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? આસામ કર્ણાટક કેરળ ઝારખંડ આસામ કર્ણાટક કેરળ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ? ક્યુબા ઈન્ડોનેશિયા વેનેઝુએલા મલેશિયા ક્યુબા ઈન્ડોનેશિયા વેનેઝુએલા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? નાઇજર નાઇજીરીયા રવાંડા કોંગો નાઇજર નાઇજીરીયા રવાંડા કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પૂનમ ગુપ્તા પૂનમ શર્મા રિયા શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા રિયા શર્મા પ્રિયા પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP