ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં 'હોડીની સ્પર્ધા' ગોઠવવામાં આવે છે ? ઓનમ પોંગલ રંગલી બિહુ નવરાત્રી ઓનમ પોંગલ રંગલી બિહુ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે ? તબલા સિતાર ગીટાર સરોદ તબલા સિતાર ગીટાર સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાયલમ શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાયલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? વાયોલિન વિણા સિતાર સરોદ વાયોલિન વિણા સિતાર સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? એક પણ નહીં જરદાલુ કેસર અખરોટ એક પણ નહીં જરદાલુ કેસર અખરોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP