કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ?

તમિલનાડુ
કેરળ
આસામ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ જણાવો.

ધ ફ્લાઈંગ શીખ
ધ રેસ ઓફ માય લાઈફ
ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ
ધ ફ્લાઈંગ રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવા માટે 'ઈ-નિર્માણ' વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ?

હરિયાણા
પંજાબ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP