કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ? અમેરિકા ઈંગ્લેન્ડ નોર્વે ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ નોર્વે ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 19 જૂન 18 જૂન 16 જૂન 15 જૂન 19 જૂન 18 જૂન 16 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'જહાં વોટ, વહાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ? રાજસ્થાન બિહાર દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર દિલ્હી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? ચાઈનીઝ ફ્રેન્ચ ઉર્દૂ હિન્દી ચાઈનીઝ ફ્રેન્ચ ઉર્દૂ હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે કયા વ્યક્તિને WHO દ્વારા 2021 માટેનો ડાયરેક્ટર-જનરલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો ? હર્ષવર્ધન બલરામ ભાર્ગવ નરેન્દ્ર મોદી કુલદીપ નારાયણ હર્ષવર્ધન બલરામ ભાર્ગવ નરેન્દ્ર મોદી કુલદીપ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP