કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ નેનો-ફાઈબર આધારિત એન્ફોટેરિસિનબી ઓરલ ટેબલેટ વિકસિત કરી છે ? IIT દિલ્હી IIT હૈદરાબાદ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT હૈદરાબાદ IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? ચેન્નઈ પુણે અમદાવાદ લખનઉ ચેન્નઈ પુણે અમદાવાદ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 100 મીટર બેક સ્ટ્રોક સ્વિમિંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો ? રેગન સ્મિથ એમિલી સીબોહમ કાઈલી મેક્કેન મિન્ના આથર્ટન રેગન સ્મિથ એમિલી સીબોહમ કાઈલી મેક્કેન મિન્ના આથર્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે માછીમારોની સુરક્ષા માટે એક સમિતિનું ગઠન કર્યું છે ? ગોવા ગુજરાત કેરળ આંધ્ર પ્રદેશ ગોવા ગુજરાત કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? સામ પિત્રોડા વર્ગીસ કુરિયન R.S. સોઢી R નંદ ગોપાલ સામ પિત્રોડા વર્ગીસ કુરિયન R.S. સોઢી R નંદ ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કયો દેશ ભારતને વેક્સિન ભંડાર માટે કોલ્ડ ચેઈન સુવિધાઓના નિર્માણ માટે 1 કરોડ ડોલરની સહાય કરશે ? રશિયા બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP