ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? નર્મદ પ્રેમાનંદ દલપતરામ ગોવર્ધનરામ નર્મદ પ્રેમાનંદ દલપતરામ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. હરસોલ ફોજીવાડા સનાળિયા નાકોડા હરસોલ ફોજીવાડા સનાળિયા નાકોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP