કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ભારતના કયા પૂર્વ ન્યાયમૂર્તિને વર્ષ 2021નો Arline Pacht Global Vision પુરસ્કાર પ્રદાન કરાયો?

જસ્ટિસ ગીતા મિત્તાલ
જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન
જસ્ટિસ રંગનાથ મિશ્રા
જસ્ટિસ આર.એમ.લોધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ?

તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર
ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ?

યેરુશેલમ
મદીના
મક્કા
બગદાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ઓપરેશન સમુદ્ર સેતુ-IIના ભાગરૂપે કયું જહાજ ઓક્સિજન અને મેડિકલ પુરવઠા માટે કુવૈતના પોર્ટ શુવાખ પર પહોંચ્યું ?

INS સહ્યાદ્રી
INS જલશ્વ
INS તલવાર
INS કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP