કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ? વેનેઝુએલા ક્યુબા ઈન્ડોનેશિયા મલેશિયા વેનેઝુએલા ક્યુબા ઈન્ડોનેશિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 20 થી ઓછી 35 થી ઓછી 70 થી ઓછી 35 થી વધુ 20 થી ઓછી 35 થી ઓછી 70 થી ઓછી 35 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વૈશાલી એસ. હિવાસેને કયા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના પ્રથમ મહિલા અધિકારી બન્યા ? CAPF CRPF BRO ITBP CAPF CRPF BRO ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2017 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2017 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) માર્કેટ કેપિટલાઈઝેશનના સંદર્ભમાં કઈ સ્ટીલ કંપનીએ ટોચની 100 સૌથી મહત્વની કંપનીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું ? હિન્દાલ્કો (Hindalco) જિન્દાલ સ્ટીલ TATA સ્ટીલ SAIL હિન્દાલ્કો (Hindalco) જિન્દાલ સ્ટીલ TATA સ્ટીલ SAIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? અમિત શાહ સ્મૃતિ ઈરાની નરેંદ્ર મોદી ડો હર્ષવર્ધન અમિત શાહ સ્મૃતિ ઈરાની નરેંદ્ર મોદી ડો હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP