કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં 'ગ્લોબલ પેન્ડેમિક રડાર' નામક આંતરરાષ્ટ્રીય પેથોજન્સ દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા દેશે WHO સાથે સહયોગ કર્યો ?

કોરિયા ગણરાજ્ય
ભારત
યુનાઈટેડ કિંગ્ડમ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માટે આર્થિક સલાહકાર પરિષદની સ્થાપના કરવાની ઘોષણા કરી ?

કેરળ
તમિલનાડુ
પશ્ચિમ બંગાળ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ?

નોર્વે
ઈઝરાયેલ
અમેરિકા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં લોરેલ હબર્ડ ઓલિમ્પિક માટે પસંદગી પામનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર એથ્લેટ બન્યા તેઓ કયા દેશના છે ?

ન્યુઝીલેન્ડ
સ્વીડન
અમેરિકા
લેબેનોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP