ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? શરણાઈના સૂર ભદભર નેના ભૈયાદાદા પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભદભર નેના ભૈયાદાદા પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? સંસ્કૃત દિંગલ ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત સંસ્કૃત દિંગલ ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પુનર્વસુ પ્રાસન્નેય પ્રિયદર્શી પ્રેમભક્તિ પુનર્વસુ પ્રાસન્નેય પ્રિયદર્શી પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? તેરમા દસમા બારમા ચૌદમા તેરમા દસમા બારમા ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા મહાપ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP