Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 1², 2², 3², 4², ....,10² નો મધ્યક ___ થાય. 35.8 35.3 સેમી. 38.5 38.3 35.8 35.3 સેમી. 38.5 38.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? દિલ્હી અમદાવાદ પોરબંદર ગાંધીનગર દિલ્હી અમદાવાદ પોરબંદર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 40% 50% 60% 30% 40% 50% 60% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 36 સેમી. 64 સેમી. 28 સેમી. 100 સેમી. 36 સેમી. 64 સેમી. 28 સેમી. 100 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સુવાસ સોડમ પરિમલ સબૂરી સુવાસ સોડમ પરિમલ સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP