કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી 12 ચિત્તા મધ્ય પ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં લવાયા ? કેન્યા નાઈજીરિયા ઝામ્બિયા દ.આફ્રિકા કેન્યા નાઈજીરિયા ઝામ્બિયા દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં આવેલા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)માંથી વૈદિક વિરાસત પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 23 માર્ચ 24 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 21 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2024માં 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? સિક્કિમ ઉત્તરાખંડ કેરળ નાગાલેન્ડ સિક્કિમ ઉત્તરાખંડ કેરળ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ધ નેશનલ AI પોર્ટલ ઓફ ઈન્ડિયા (IndiaAI) પ્લેટફોર્મ ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? 2017 2022 2018 2020 2017 2022 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? રોહિત જાવા મહેશ ગાબા મનજીત કટારિયા નરેશસિંહ રોહિત જાવા મહેશ ગાબા મનજીત કટારિયા નરેશસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP