Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પૂરુ કરે છે જો તેજ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પૂરુ કરવુ હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ. 12 15 18 10 12 15 18 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ યશવંત મહેતા ધૂમકેતુ કિશનસિંહ ચાવડા દલપતરામ યશવંત મહેતા ધૂમકેતુ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. "સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ" સ્વરાનુનાસીક અનુસ્વાર સ્વરાનુનાસિક અનુસ્વર સ્વરાનુનાસીક અનુસ્વાર સ્વરાનુનાસિક અનુસ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘સાધના’ નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. માસિક પખવાડિક વાર્ષિક સાપ્તાહિક માસિક પખવાડિક વાર્ષિક સાપ્તાહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અલંકાર ઓળખાવો. “ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભવ રૂડો’’ શબ્દાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના માંથી ક્યા ૨૩મા જૈન તીર્થકર છે ? નેમીનાથ પાર્શ્વનાથ મલિનાથ મહાવીર નેમીનાથ પાર્શ્વનાથ મલિનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP