એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) યોગ્ય નમૂના દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક તપાસ ___ ઘટાડે છે. ઓડિટરનું કાર્ય બન્નેમાંથી એકેય નહિ ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને ઓડિટરની જવાબદારી ઓડિટરનું કાર્ય બન્નેમાંથી એકેય નહિ ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને ઓડિટરની જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પડતર કિંમત + નફો = ___ વેચાણ કિંમત મૂળ કિંમત ખોટ ખોટ વેચાણ કિંમત મૂળ કિંમત ખોટ ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 2016-17 ના વર્ષથી રાજ્ય સરકારના અંદાજપત્રમાં રકમ કઈ રીતે દર્શાવવામાં આવે છે ? રકમ રૂ.હજારમાં ખરેખર રકમ રકમ રૂ.દસ હજારમાં રકમ રૂ.લાખમાં રકમ રૂ.હજારમાં ખરેખર રકમ રકમ રૂ.દસ હજારમાં રકમ રૂ.લાખમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 2G સ્પેક્ટમ ફાળવણી અંગેનો કંટ્રોલર અને ઓડીટર જનરલનો રીપોર્ટ સંસદમાં રજુ થયો ત્યારે કંટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ? શ્રી વી.એન. કૌલ શ્રી શશીકાંત શર્મા શ્રી વિનોદ રાય આપેલ પૈકી એક પણ નહીં શ્રી વી.એન. કૌલ શ્રી શશીકાંત શર્મા શ્રી વિનોદ રાય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.) પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. આ એક માં જ આ એક માં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP