એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા___ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સત્તા છે. સામાન્ય સત્તા છે. ધારાકીય સત્તા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સત્તા છે. સામાન્ય સત્તા છે. ધારાકીય સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહે, તો માંગ કેવી હોય છે ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અનેકાનેક' શબ્દની સંધિ છોડો. અને+કાનેક અનેક+અનેક અને+અનેક અનેક+એક અને+કાનેક અનેક+અનેક અને+અનેક અનેક+એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ 'ઉશનસ'નું મૂળ નામ જણાવો. નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઈ પંડ્યા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઈ પંડ્યા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને કયા દેશની કિંમતમાં જ ગણવામાં આવે છે ? કેનેડા ફ્રાંસ અમેરિકા જર્મની કેનેડા ફ્રાંસ અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP