એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ ઓડિટ કરી શકે ? 40 20 60 30 40 20 60 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતીય કંપનીના શેર્સ પરનું ડિવિડન્ડ ___ છે, તથા કંપનીએ તેના પર ડિવિડન્ડ વહેંચણી વેરો ભરવો જરૂરી___ કરમુક્ત, છે કરપાત્ર, છે કરપાત્ર, નથી કરમુક્ત, નથી કરમુક્ત, છે કરપાત્ર, છે કરપાત્ર, નથી કરમુક્ત, નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સતત વિતરણ માટે બહુલક શોધવાનું સૂત્ર 1 + {h(f1-f0) / (2f1-f0-f2)} એક પણ નહીં 1 + {h(f0-f1) / (2f1-f0-f2)} 1 + {h(f1-f0) / (2f0-f1-f2)} 1 + {h(f1-f0) / (2f1-f0-f2)} એક પણ નહીં 1 + {h(f0-f1) / (2f1-f0-f2)} 1 + {h(f1-f0) / (2f0-f1-f2)} ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) n અયુગ્મ પૂર્ણાંક હોય તો n²-1ને ___ વડે નિઃશેષ ભાગી શકાય છે. 5 8 7 3 5 8 7 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___ મૂડી નફો પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ અતિ-મૂડીકરણ મૂડી નફો પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ અતિ-મૂડીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP