એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સુલપાણેશ્વર' શબ્દની સાચી જોડણી લખો. શુલપણેશ્વર શૂલપાણેશ્વર શુલપાણેશ્વર શુલપાણેસ્વર શુલપણેશ્વર શૂલપાણેશ્વર શુલપાણેશ્વર શુલપાણેસ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 80ના કેટલા ટકા 95 થાય ? 118.75 18.75 7.6 76 118.75 18.75 7.6 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ વેણીભાઈ પુરોહિતના સૌપ્રથમ કાવ્યનું નામ જણાવો. અખોવન માવડી પુરાણો દીવડો બગડેલો દિવસ ગોફણગીતા અખોવન માવડી પુરાણો દીવડો બગડેલો દિવસ ગોફણગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Make the correct spelling for the underlined word.The land lord gave him notice to quit and deliver up the house and apurtanences appurtenences appurtainances appurtanences appurtenances appurtenences appurtainances appurtanences appurtenances ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. બંધ બાંધી દેવો ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંધિ જોડો.ધનુસ્ + ધર ધનુર્ધર ધનુધર્ર ધર્નુધર ધનુધર ધનુર્ધર ધનુધર્ર ધર્નુધર ધનુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP