એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ?

ખર્ચના વિગતવાર અંદાજપત્રને
આવકના અંદાજોને
નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને
વાર્ષિક નાણાંકીય પત્રકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17માં પાન મસાલા પરના ગત વર્ષના વેરાના દર વધારીને વધારાના વેરા સહિત કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવી ?

22%
25%
30%
18%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ મરણોત્તર 'ભારતરત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ગોવિંદ વલ્લભ પંત
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
___ આખરના તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન 'પડતર અથવા બજાર કિંમત બે પૈકી ઓછી કિંમતે' કરવામાં આવે છે.

રોકડ પ્રવાહ પત્રકમાં
નાણાંકીય પત્રકમાં
પડતર પત્રકમાં
કાચા સરવૈયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP