સામાન્ય વિજ્ઞાન (General Science) એનીમીયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે ? લોહ કેલ્શિયમ આયોડીન ખાંડ લોહ કેલ્શિયમ આયોડીન ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટર પકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર પ્રોફેસર તલસાણે પ્રોફેસર થિઓ ફેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાયકલ અને અન્ય વાહનોમાં બોલ બેરિંગ વપરાય છે કારણ કે- આપેલ પૈકી એક પણ નહીં એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? કેલામાઈન ગલીના કેલ્શાઈટ બોકસાઈટ કેલામાઈન ગલીના કેલ્શાઈટ બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? કાન કરોડરજ્જુ હૃદય નાનુ મગજ કાન કરોડરજ્જુ હૃદય નાનુ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એટમબોમ્બના શોધક નીચે પૈકી કોણ છે ? આલ્ફ્રેડ નોબેલ જહોન બ્રાઉનિંગ પી વોન મૌસર જે.રોબટ ઓપન હૈમર આલ્ફ્રેડ નોબેલ જહોન બ્રાઉનિંગ પી વોન મૌસર જે.રોબટ ઓપન હૈમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP