એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખુ કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?

ફટકડી (એલમ)
એમોનિયા
કળી ચૂનો
ફેરિક ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ?

10 અને 15
15 અને 25
20 અને 25
15 અને 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પડતર પત્રકમાં અંદાજેલ ખર્ચ કરતાં નાણાંકીય પત્રકમાં ખરેખર ખર્ચ વધારે હોય તેને ખર્ચની ___ કહેવાય.

ઓછી વસુલાત
પૂરી વસુલાત
શૂન્ય
વધુ વસુલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP