એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___ મૂડી નફો અતિ-મૂડીકરણ પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ મૂડી નફો અતિ-મૂડીકરણ પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે ? મધ્ય સપાટીએ દરેક સપાટીએ ઉચ્ચ સપાટીએ તળ સપાટીએ મધ્ય સપાટીએ દરેક સપાટીએ ઉચ્ચ સપાટીએ તળ સપાટીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કંટ્રોલર અને ઓડીટર જનરલના રીપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ છે ? 150 151(1) 151 (2) 148 150 151(1) 151 (2) 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) તા.,13-2-2004ના રોજ વ્યાજે લીધેલી રકમ 100 દિવસ પછી વ્યાજ સાથે ચૂકવી તો કઈ તારીખે રકમ ચૂકવી હશે ? 25-5-2004 22-5-2004 23-5-2004 24-5-2004 25-5-2004 22-5-2004 23-5-2004 24-5-2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જે કરનો નાણાંકીય બોજો અન્ય વ્યક્તિ પર ખસેડવો શક્ય ના હોય તે કયો કર છે ? પ્રત્યક્ષ કર પરોક્ષ કર સપ્રમાણ કર દ્રિયમાન કર પ્રત્યક્ષ કર પરોક્ષ કર સપ્રમાણ કર દ્રિયમાન કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વિન્ડો-ડ્રેસિંગ એટલે___ ખર્ચમાં કાપ પડતરમાં ઘટાડો બગાડતી તપાસ મિલકતોનું વધુ-ઓછુ મૂલ્યાંકન ખર્ચમાં કાપ પડતરમાં ઘટાડો બગાડતી તપાસ મિલકતોનું વધુ-ઓછુ મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP