સામાન્ય વિજ્ઞાન (General Science) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ? એનાસિન ક્વિનાઈન પેનિસિલિન પેરાસિટામોલ એનાસિન ક્વિનાઈન પેનિસિલિન પેરાસિટામોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં O2 MnO2 K2MnO4 આપેલ પૈકી એક પણ નહીં O2 MnO2 K2MnO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___ તાપમાનના હેતુ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે ? 70 110 140 90 70 110 140 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રાશય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. પૉલિબ્યુટાડાઈન ટેફલોન પોલિથીન PVC પૉલિબ્યુટાડાઈન ટેફલોન પોલિથીન PVC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP