એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બઢતી અને અપકર્ષ બંનેમાં કેન્દ્ર સ્થાને કોણ___ વિભાગ હોય છે. વ્યવસ્થાતંત્ર હોય છે. કર્મચારી હોય છે. એકમ હોય છે. વિભાગ હોય છે. વ્યવસ્થાતંત્ર હોય છે. કર્મચારી હોય છે. એકમ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___ પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ અતિ-મૂડીકરણ મૂડી નફો પાણીયુક્ત મૂડી અલ્પ-મૂડીકરણ અતિ-મૂડીકરણ મૂડી નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે. 1,00,00,000, 25,00,000 25,00,000, 75,00,000 75,00,000, 25,00,000 25,00,000, 1,00,00,000 1,00,00,000, 25,00,000 25,00,000, 75,00,000 75,00,000, 25,00,000 25,00,000, 1,00,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 100 ચો.મી.ના ચોરસ ફૂટ કેટલા થાય ? 1132 1176 1090 1076 1132 1176 1090 1076 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પૃથ્વી છંદમાં ___ અક્ષરો હોય છે. 21 17 31 19 21 17 31 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP