સામાન્ય વિજ્ઞાન (General Science) આમાનું કયું બ્લડ ગ્રુપ નથી ? A+ C+ B+ A- A+ C+ B+ A- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? ગોલ્ડી સ્ટીન જે. જે. થોમસન જોસેર આસ્પીડીન જેમ્સ ચેડવીક ગોલ્ડી સ્ટીન જે. જે. થોમસન જોસેર આસ્પીડીન જેમ્સ ચેડવીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ? આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના મંદવાહક ઉષ્માના અવાહક ઉષ્માના સુવાહક આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના મંદવાહક ઉષ્માના અવાહક ઉષ્માના સુવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ? ઈલેક્ટ્રોમીટર ગેલ્વેનોમીટર એમીટર થર્મોમીટર ઈલેક્ટ્રોમીટર ગેલ્વેનોમીટર એમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ? B A O AB B A O AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP