એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવોનું સ્થાન કેવું છે ? બિન મહત્વપૂર્ણ અંશતઃ મહત્વપૂર્ણ સાધારણ મહત્વપૂર્ણ બિન મહત્વપૂર્ણ અંશતઃ મહત્વપૂર્ણ સાધારણ મહત્વપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) મૂલ્યવર્ધિત વેરો, મનોરંજન વેરો, વૈભવી વેરો, લોટરી-જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો (Entry Tax) જેવા વેરાના વિકલ્પે ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. વેચાણ વેરો આવક વેરો માલ અને સેવા વેરો મૂલ્યવર્ધિત વેરો વેચાણ વેરો આવક વેરો માલ અને સેવા વેરો મૂલ્યવર્ધિત વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ? પ્રો. રોબિન્સ પ્રો. આર.એફ.કાહન પ્રો. માર્શલ પ્રો. કોલ અને હુવર પ્રો. રોબિન્સ પ્રો. આર.એફ.કાહન પ્રો. માર્શલ પ્રો. કોલ અને હુવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) હિસાબોને ખોટા ઠેરવવાનું કાર્ય કોનું છે ? કારકૂન ઓડીટર જવાબદાર અધિકારી હિસાબનીશ કારકૂન ઓડીટર જવાબદાર અધિકારી હિસાબનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.112, 122, 132, 152, 302 174 163 165 આપેલ પૈકી એક પણ નહીં 174 163 165 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વસ્તુ વિકલન ___ તરીકે ઓળખાય છે. કિંમત ભેદભાવ વસ્તુ વિભિન્નતા ઈજારો ગિફન વસ્તુ કિંમત ભેદભાવ વસ્તુ વિભિન્નતા ઈજારો ગિફન વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP