સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? સિસ્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ થર્મોગ્રાફ ટેલિગ્રાફ સિસ્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ થર્મોગ્રાફ ટેલિગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? પીટર ફ્રેન્ક જોહન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર ફ્રેન્ક જોહન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? પિટ્યુટરી થાઈરોઈડ શુક્રપિંડ એડ્રીનલ પિટ્યુટરી થાઈરોઈડ શુક્રપિંડ એડ્રીનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? રોબોટ મિસાઈલ ટેલીકોમ રડાર રોબોટ મિસાઈલ ટેલીકોમ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP